અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સ ભારતની 4 દિવસની મુલાકાતે
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સ ભારતની 4 દિવસની મુલાકાતે
Blog Article
રિફ વિવાદ વચ્ચે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સ તેમની ભારતીય મૂળના પત્ની ઉષા સાથે સોમવાર, 21 એપ્રિલે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. ચાર દિવસની મુલાકાત દરમિયાન તેઓ સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા તથા ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોની મજબૂત બનાવવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરશે. આ પછી વડાપ્રધાન મોદી જેડી વેન્સના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. ઇટાલીની યાત્રા પૂર્ણ કર્યા પછી વાન્સ સીધા દિલ્હી આવ્યાં હતાં. Read more :